અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.કાળજે કોર્યુ તે કોને કહીએ ! રૂપક વ્યતિરેક વર્ણાનુપ્રાસ ઉત્પ્રેક્ષા રૂપક વ્યતિરેક વર્ણાનુપ્રાસ ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.અમારા વર્ગનો હોશિયાર વિદ્યાર્થી છેલ્લેથી પ્રથમ નંબર લાવે છે ? રૂપક વ્યાજસ્તુતિ વ્યતિરેક ઉત્પ્રેક્ષા રૂપક વ્યાજસ્તુતિ વ્યતિરેક ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર 'રામ રાવણનું યુદ્ધ એટલે રામ રાવણનું યુદ્ધ' વાક્યનો અલંકાર જણાવો. અનન્વય વ્યાજસ્તુતિ રૂપક વ્યતિરેક અનન્વય વ્યાજસ્તુતિ રૂપક વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર 'મા તે મા' કયો અલંકાર છે ? રૂપક ઉપમા અર્થાન્તરન્યાસ અનન્વય રૂપક ઉપમા અર્થાન્તરન્યાસ અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચેનામાંથી કયો અલંકાર રૂપક અલંકાર નથી ? ગીતાનું મુખ ચંદ્ર કરતા પણ સુંદર છે મને રામરમકડું જડિયું, રાણાજી! મને રામરમકડું જડિયું. જળ એજ જીવન ! બપોર એક મોટું શિકારી કૂતરું છે ગીતાનું મુખ ચંદ્ર કરતા પણ સુંદર છે મને રામરમકડું જડિયું, રાણાજી! મને રામરમકડું જડિયું. જળ એજ જીવન ! બપોર એક મોટું શિકારી કૂતરું છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.તે દોડમાં હંમેશા પ્રથમ આવે છે, તે એકલો જ દોડે છે. વ્યતિરેક અંત્યાનુપ્રાસ ઉપમા વ્યાજસ્તુતિ વ્યતિરેક અંત્યાનુપ્રાસ ઉપમા વ્યાજસ્તુતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP