અલંકાર
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.
જ્યાં દેવોના પરમ વર શો પુત્ર પામ્યા પનોતો.

શબ્દાનુપ્રાસ
ઉપમા
સજીવારોપણ
ઉત્પ્રેક્ષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

અલંકાર
'રામ રાવણનું યુદ્ધ એટલે રામ રાવણનું યુદ્ધ' વાક્યનો અલંકાર જણાવો.

રૂપક
વ્યાજસ્તુતિ
અનન્વય
વ્યતિરેક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

અલંકાર
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.
રણછોડ બાઘાની માફક જોઈ રહ્યો.

વર્ણસગાઈ
ઉત્પ્રેક્ષા
ઉપમા
રૂપક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

અલંકાર
નીચેના વિકલ્પમાં કયું ઉદાહરણ ઉત્પ્રેક્ષા અલંકારનું નથી ?

શકે સુરતમાં ભૂકંપ આવે
રખે અમદાવાદમાં વરસાદ આવે.
એમનું હૃદય હતું કામમાં ડૂબેલું
હોડી જાણે આરબઘોડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

અલંકાર
નીચેનામાંથી કયા અલંકારમાં ઉપમેયને જ ઉપમાન તરીકે દર્શાવવામાં આવે છે ?

વ્યતિરેક
અનન્વય
રૂપક
આંતરપ્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

અલંકાર
હળવે હળવે હળવે મારે મંદિર આવે રે! માં કયો અલંકાર છે ?

રૂપક
પ્રાસસાંકળી
વર્ણાનુપ્રાસ
અંત્યાનુપ્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP