અલંકાર
ચોરની સંગે શીખી તું ચોરવા હો વાંસલડી ! વ્હાલે માખણ ચોર્યુ ને તે મન રે હો વાંસલડીમાં કયો અલંકાર છે ?
અલંકાર
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.
ફૂલ સમા અમ હૈડાં તમે લોઢે પડ્યાં બાપુ !
અલંકાર
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.
રખે છૈયો થાકી જાય.
અલંકાર
'વદન સુધાકરને રહું નિહાળી' - અલંકાર ઓળખાવો.
અલંકાર
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.
વિદ્યા ભણ્યો જેહ, તેહ ઘેર વૈભવ રૂડો.
અલંકાર
દેવોના ધામના જેવું હૈયું જાણે હિમાલય - કયો અલંકાર છે ?