કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા રાજ્યનો ગંજમ જિલ્લો પ્રથમ બાલવિવાહ મુક્ત જિલ્લો બન્યો ? ઓડિશા કર્ણાટક મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ઓડિશા કર્ણાટક મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા દેશે ચીન પાસેથી 25 J -10C ફાઈટર જેટ ખરીધા છે ? શ્રીલંકા પાકિસ્તાન નેપાળ બાંગ્લાદેશ શ્રીલંકા પાકિસ્તાન નેપાળ બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા દેશે જળવાયુ અને ઈકોસિસ્ટમ ઈમરજન્સી સામે લડવા નવુ બંધારણ રચવા માટે સંવિધાન કન્વેશનનું ગઠન કર્યુ ? ચિલી ડેન્માર્ક વેનેઝુએલા નેધરલેન્ડ ચિલી ડેન્માર્ક વેનેઝુએલા નેધરલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચાં વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને તાજેતરમાં શિક્ષણ મંત્રાલયે ભારતમાં શાળાના બાળકોને યુદ્ધ નાયકોનો પરિચય કરાવવા માટે ‘વીર ગાથા પ્રોજેક્ટ’ શરૂ કર્યો છે. વીર ગાથા પ્રોજેક્ટનું આયોજન આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે કરાઈ રહ્યું છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને તાજેતરમાં શિક્ષણ મંત્રાલયે ભારતમાં શાળાના બાળકોને યુદ્ધ નાયકોનો પરિચય કરાવવા માટે ‘વીર ગાથા પ્રોજેક્ટ’ શરૂ કર્યો છે. વીર ગાથા પ્રોજેક્ટનું આયોજન આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે કરાઈ રહ્યું છે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં પાવર ગ્રિડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (PGCIL)એ 'વન નેશન-વન ગ્રિડ-વન ફ્રિકવન્સી'ની કેટલામી વર્ષગાંઠ મનાવી ? પાંચમી પ્રથમ ત્રીજી બીજી પાંચમી પ્રથમ ત્રીજી બીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ડેટા પ્રાઈવસી દિવસ (Data Prlvacy Day) ક્યારે મનાવાય છે ? 28 જાન્યુઆરી 29 જાન્યુઆરી 27 જાન્યુઆરી 26 જાન્યુઆરી 28 જાન્યુઆરી 29 જાન્યુઆરી 27 જાન્યુઆરી 26 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP