કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ અલગથી ફિનટેક ડિપાર્ટમેન્ટની સ્થાપના કરી ? CBIC આપેલ પૈકી એક પણ નહીં RBI SIDBI CBIC આપેલ પૈકી એક પણ નહીં RBI SIDBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે કલાઈમેટ હેઝાર્ડસ એન્ડ વલ્નરેબિલિટી એટલાસ ઓફ ઈન્ડિયા લૉન્ચ કર્યું ? વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય આવાસ અને શહેરી મંત્રાલય જળ શક્તિ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય આવાસ અને શહેરી મંત્રાલય જળ શક્તિ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં જારી હેનલે પાસપોર્ટ ઈન્ડેક્સ, 2022માં ભારતનો ક્રમ કેટલામો છે ? 90મો 92મો 76મો 83મો 90મો 92મો 76મો 83મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ભારત વન સ્થિતિ અહેવાલ અંગે સાચો વિકલ્પ પસંદ કરો. તે ફોરેસ્ટ સર્વે ઓફ ઈન્ડિયા (FSI) દ્વારા દ્વિવાર્ષિક ધોરણે પ્રકાશિત થાય છે. પ્રથમ સર્વેક્ષણ 1978માં પ્રકાશિત થયું હતું. 2021માં 17મું પ્રકાશન પ્રકાશિત થયું છે આપેલ તમામ તે ફોરેસ્ટ સર્વે ઓફ ઈન્ડિયા (FSI) દ્વારા દ્વિવાર્ષિક ધોરણે પ્રકાશિત થાય છે. પ્રથમ સર્વેક્ષણ 1978માં પ્રકાશિત થયું હતું. 2021માં 17મું પ્રકાશન પ્રકાશિત થયું છે આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા રાજ્યે 'ન્યૂ પોલિસી ફોર વિમેન 2021' જારી કરી ? તમિલનાડુ મહારાષ્ટ્ર ગુજરાત બાંગ્લાદેશ તમિલનાડુ મહારાષ્ટ્ર ગુજરાત બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા દેશે સોલિડ-ફયુલ સેટેલાઈટ કેરિયર રોકેટ લૉન્ચ કર્યું હતું ? ચીન ઈરાન સાઉદી અરેબિયા પાકિસ્તાન ચીન ઈરાન સાઉદી અરેબિયા પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP