કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા દેશના ચાંગ'ઈ -લુનાર પ્રોબને ચંદ્રની સપાટી પર પાણીનો પ્રથમ ઓન સાઈટ પુરાવો મળ્યો ? રશિયા ફ્રાંસ જાપાન ચીન રશિયા ફ્રાંસ જાપાન ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં 16 જાન્યુઆરી, 2022ના રોજ COVID-19 રસીકરણની પ્રથમ વર્ષગાંઠ છે. COVID-19 રસીકરણનું 1 વર્ષ પૂર્ણ થવા નિમિતે સ્મારક ટપાલ ટિકિટ જારી કરવામાં આવી. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં 16 જાન્યુઆરી, 2022ના રોજ COVID-19 રસીકરણની પ્રથમ વર્ષગાંઠ છે. COVID-19 રસીકરણનું 1 વર્ષ પૂર્ણ થવા નિમિતે સ્મારક ટપાલ ટિકિટ જારી કરવામાં આવી. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ભારતના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG) દ્વારા જારી રિપોર્ટ અનુસાર, કઈ નદી પર સ્થિત ગાંધી સાગર ડેમનું તત્કાલ રિપેરિંગ કરવાની જરૂરિયાત છે ? ચંબલ મહાનદી બ્રહ્મપુત્રા ગંગા ચંબલ મહાનદી બ્રહ્મપુત્રા ગંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ ડિજિટલ પેમેન્ટ ઈન્ડેક્સ જારી કર્યો ? RBI આપેલ પૈકી એક પણ નહીં SEBI NITI આયોગ RBI આપેલ પૈકી એક પણ નહીં SEBI NITI આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચાં વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં રાષ્ટ્રીય પ્રવાસન દિવસની થીમ 'રુરલ એન્ડ કોમ્યુનિટી સેન્ટ્રિક ટુરિઝમ' છે. આપેલ બંને 25 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય પ્રવાસન દિવસ મનાવવામાં આવ્યો. આપેલ પૈકી એક પણ નહીં રાષ્ટ્રીય પ્રવાસન દિવસની થીમ 'રુરલ એન્ડ કોમ્યુનિટી સેન્ટ્રિક ટુરિઝમ' છે. આપેલ બંને 25 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય પ્રવાસન દિવસ મનાવવામાં આવ્યો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ISFR, 2021 અનુસાર, ભારતમાં સૌથી વધુ વનક્ષેત્ર ધરાવતો જિલ્લો ક્યો છે ? ગુજરાત મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ગુજરાત મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP