સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. ભારતીય નૌસેનાએ INS વિક્રમાદિત્ય જહાજ રશિયા પાસેથી મેળવ્યું હતું. ભારતીય નૌસેનાએ INS વિક્રાંત (સેવામુક્ત) જહાજ ઈંગ્લેન્ડ પાસેથી મેળવ્યું હતું. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ભારતીય નૌસેનાએ INS વિક્રમાદિત્ય જહાજ રશિયા પાસેથી મેળવ્યું હતું. ભારતીય નૌસેનાએ INS વિક્રાંત (સેવામુક્ત) જહાજ ઈંગ્લેન્ડ પાસેથી મેળવ્યું હતું. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કેન્દ્રીય રોજગાર અને તાલીમ મહાસંચનાલય કઈ જગ્યાએ આવેલ છે ? ચેન્નઈ કોલકાત્તા ન્યૂ દિલ્હી અમદાવાદ ચેન્નઈ કોલકાત્તા ન્યૂ દિલ્હી અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ કોણે છોડ્યો હતો ? રશિયા ફ્રાંસ અમેરિકા ઇંગ્લેન્ડ રશિયા ફ્રાંસ અમેરિકા ઇંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આયોડીનયુક્ત મીઠામાં હોય છે... આપેલ પૈકી એક પણ નહીં કેલ્શિયમ આયોડાઈડ પોટૅશિયમ આયોડાઈડ મુક્ત આયોડાઈડ આપેલ પૈકી એક પણ નહીં કેલ્શિયમ આયોડાઈડ પોટૅશિયમ આયોડાઈડ મુક્ત આયોડાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી ક્યાં ખોરાકનો સંગ્રહ કરતાં ભૂમિગત પ્રકાંડ છે ? મૂળા આદુ શકરીયા વડની વડવાઈ મૂળા આદુ શકરીયા વડની વડવાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ડેસિબલ એકમનો ઉપયોગ શેની પ્રબળતા માપવા માટે થાય છે ? પવન વીજળી પ્રકાશ અવાજ પવન વીજળી પ્રકાશ અવાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP