GSSSB Bin Sachivalay Mock Test 1
જૂની ગુજરાતી રંગભૂમિના પ્રસિદ્ધ લેખક પરમાનંદ ભટ્ટનું ઉપનામ શું છે ?

રમણી
ત્રાપજકર
પાગલ
રસિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
નીચે આપેલા વિકલ્પોમાંથી કઈ જોડણી સાચી છે ?

રિહેબિલિટેશન
રિહેબિલિટેશન
રિહેબિલીટેશન
રિહેબીલિટેશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
ગંગાલહેરી તથા રસગંગાધર પુસ્તકના લેખક પંડિત જગન્નાથ કોના દરબારી કવિ હતા ?

હુમાયુ
શાહજાહાં
ઔરંગઝેબ
અકબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
દેલવાડાનાં જૈન મંદિરો ક્યાં આવેલા છે ?

ગુજરાત
એક પણ નહિ
મધ્યપ્રદેશ
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP