વાક્યના પ્રકારો 'બસ ચાલી' વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો. બસથી ચલાય છે બસથી ચલાયું બસ દોડી ગઈ ડ્રાઈવરે બસને ચલાવી બસથી ચલાય છે બસથી ચલાયું બસ દોડી ગઈ ડ્રાઈવરે બસને ચલાવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો 'બાબુલાલ હસી પડ્યા' વાક્યનો ભાવેપ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો. બાબુલાલથી હસી પડાશે બાબુલાલથી હસી પડાય છે બાબુલાલથી હસી પડાયું બાબુલાલ હસી પડે છે બાબુલાલથી હસી પડાશે બાબુલાલથી હસી પડાય છે બાબુલાલથી હસી પડાયું બાબુલાલ હસી પડે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યોનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો.તે ખાય છે. તેનાથી ખવાય છે તેને ખવડાવશે તેને ખવડાવે છે તેની પાસે ખાવાશે તેનાથી ખવાય છે તેને ખવડાવશે તેને ખવડાવે છે તેની પાસે ખાવાશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો 'મારાથી પત્ર લખાય છે' વાક્યની કર્તરિ વાક્યરચના જણાવો. મારા વડે પત્ર લખાય છે. હું પત્ર લખું છું. મેં પત્ર લખાવ્યો હતો. મેં પત્ર લખ્યો નથી. મારા વડે પત્ર લખાય છે. હું પત્ર લખું છું. મેં પત્ર લખાવ્યો હતો. મેં પત્ર લખ્યો નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.તું સુશીલાને અન્યાય કરે છે. તારાથી સુશીલાથી અન્યાય કરશે. તું સુશીલાથી અન્યાય કરે છે. તારાથી સુશીલાને અન્યાય કરાય છે. તારાથી સુશીલાને અન્યાય થશે. તારાથી સુશીલાથી અન્યાય કરશે. તું સુશીલાથી અન્યાય કરે છે. તારાથી સુશીલાને અન્યાય કરાય છે. તારાથી સુશીલાને અન્યાય થશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો 'રોજ સવારે નિયમિત વ્યાયામ કરવો જોઈએ' વાક્યમાંના 'કરવો જોઈએ' પ્રયોગનો અર્થ દર્શાવો. ક્રિયાતિપત્યર્થ આજ્ઞાર્થ નિર્દેશાર્થ વિધ્યર્થ ક્રિયાતિપત્યર્થ આજ્ઞાર્થ નિર્દેશાર્થ વિધ્યર્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP