GSSSB Bin Sachivalay Mock Test 1
ફૂગાવા દરમિયાન નાણાનાં મૂલ્યમાં શું ફેરફાર થાય છે ?

શૂન્ય થાય છે
સ્થિર રહે છે
ઘટાડો થાય છે
વધારો થાય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
પેપ્સીન, રેનીન, મ્યુસીન જેવા ઉત્સેચકો વડે પાચન કયા અંગમાં થાય છે ?

જઠર
મુખ
નાનું આંતરડું
મોટું આંતરડું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
ધોળાવીરાને સિંધુ સભ્યતાનુ ભારતનુ સૌથી પ્રાચીન, સૌથી સુવ્યવસ્થિત, સૌથી સુંદર અને સૌથી મોટું નગર કોને ગણાવ્યું છે ?

કે. સી. શ્રીવાસ્તવ
જે. પી. જોશી
માધો સ્વરૂપ વત્સ
એસ. આર. રાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP