ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કેન્દ્રીય મૃદા લવણતા સંશોધન સંસ્થાનનું ગુજરાતમાં પ્રાદેશિક કેન્દ્ર ક્યાં આવેલું છે ? વેરાવળ મુન્દ્રા ભાવનગર ભરૂચ વેરાવળ મુન્દ્રા ભાવનગર ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ટોલેમીએ તેના પ્રવાસ વર્ણનમાં મહી નદીનો કયા નામથી ઉલ્લેખ કર્યો છે ? મહિસી મહીસાગર મહેન્દ્રી મોફિસ મહિસી મહીસાગર મહેન્દ્રી મોફિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સુરખાબના પ્રજનન માટેનું સ્થળ "સુરખાબનગર" ગુજરાતના કયા વિસ્તારમાં જોવા મળે છે ? નળ સરોવર કચ્છ પીરોટન ટાપુઓ વેળાવદર નળ સરોવર કચ્છ પીરોટન ટાપુઓ વેળાવદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) બંધ અને નદી સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી ? મહી નદી - વણાકબોરી તાપી નદી - ઊકાઈ બનાસ નદી - દાંતીવાડા અંબિકા નદી - કાકરાપાર મહી નદી - વણાકબોરી તાપી નદી - ઊકાઈ બનાસ નદી - દાંતીવાડા અંબિકા નદી - કાકરાપાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) દેશમાં ડેનિમ ઉત્પાદક તરીકે ગુજરાત કયું સ્થાન ધરાવે છે ? ચોથું ત્રીજું પ્રથમ બીજું ચોથું ત્રીજું પ્રથમ બીજું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ઉચ્છલ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ? વલસાડ ભરૂચ નર્મદા તાપી વલસાડ ભરૂચ નર્મદા તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP