GSSSB Bin Sachivalay Mock Test 1
વડોદરાની ઓળખ સમા શિલ્પ "વડાલા" ના કલાકાર કોણ છે ?

કે.જી.સુબ્રમણ્યમ
ભૂપેન ખચ્ચર
નાગજીભાઇ પટેલ
ગુલામ મોહમ્મદ શેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
સમતોલ આહાર માટે દરરોજનું માથાદીઠ કેટલું શાકભાજી આરોગવું જોઈએ ?

300 ગ્રામ
120 ગ્રામ
100 ગ્રામ
200 ગ્રામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
નીચે આપેલામાંથી બંધારણના કયા અનુચ્છેદથી કયા અનુચ્છેદ સુધીમાં રાજ્ય વિધાન મંડળની જોગવાઇ નો ઉલ્લેખ છે ?

166 થી 212
168 થી 212
166 થી 214
167 થી 212

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP