GSSSB Bin Sachivalay Mock Test 1
એક ટ્રેઈન અને પ્લેટફોર્મની લંબાઈ સમાન છે. જો 90 km/કલાકની ઝડપે ટ્રેઈન પ્લેટફોર્મને 1 મિનિટમાં પસાર કરે છે. તો ટ્રેઈન કેટલા મીટર લાંબી હશે ?
GSSSB Bin Sachivalay Mock Test 1
"હમારા રામ ધની હૈ જી, હમારે કયા કમી હૈ જી" ને જીવનમંત્ર બનાવનાર દરિદ્રનારાયણોની સેવા ક૨ના૨ ગુજરાતના સંત અને કીર્તનકાર કોણ હતા ?