Loading [Contrib]/a11y/accessibility-menu.js

GSSSB Bin Sachivalay Mock Test 1
ગુજરાત સરકારે તીવ્ર દિવ્યાંગતા ધરાવતી વ્યકિતઓનો સર્વાંગી વિકાસ થાય તેમજ તેઓને નાણાંકીય સહાય પૂરી પાડી તેમનું સામાજિક પુનઃસ્થાપન થાય તે હેતુથી કઈ યોજના અમલમાં મૂકી છે ?

સંત સુ૨દાસ સહાય યોજના
રવિશંકર મહારાજ સહાય યોજના
મહાત્મા ગાંધી દિવ્યાંગ સહાય યોજના
સંત રોહિદાસ સહાય યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
કયા ચાર્ટર એક્ટ અંતર્ગત મદ્રાસ પ્રાંત અને મુંબઈ પ્રાંતનો કાયદો બનાવવાની શક્તિ સમાપ્ત કરી દેવામાં આવી ?

ચાર્ટર એક્ટ 1853
ચાર્ટર એક્ટ 1813
ચાર્ટર એક્ટ 1833
એક પણ નહિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
ટેસ્ટ ક્રિકેટમાં બેવડી સદી કરનાર ભારતનો પહેલો બેટ્સમેન કોણ છે ?

લાલા અમરનાથ
વિનુ માંકડ
વીરેન્દ્ર સેહવાગ
પોલી ઉમરીગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
તાજેતરમાં કેન્દ્ર સરકારે પ્રસિદ્ધ કરેલા "ગુડ ગવર્નન્સ ઈન્ડેક્સ" માં ભારતના ઉત્તરપૂર્વના તથા પર્વતીય રાજ્યોમાં પ્રથમ ક્રમે કયું રાજ્ય છે ?

મણિપુર
ત્રિપુરા
હિમાચલ પ્રદેશ
ઉતરાખંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
ગુજરાત સરકારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચે કેટલા કિલો મીટર લાંબા કોસ્ટલ હાઇવેનું નિર્માણ કરવાની જાહેરાત કરી છે ?

200 કી.મી
125 કી.મી
150 કી.મી
135 કી.મી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
નીચેનામાંથી કયા રાજ્યમાં રાજ્યપાલને બદલે વહીવટદારનું પદ હોય છે ?

લક્ષદ્વીપ
પોંડિચેરી
દિલ્હી
અંદમાન નિકોબાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP