GSSSB Bin Sachivalay Mock Test 1
નીચે આપેલા વિકલ્પોમાંથી કયો ઉપપદ સમાસનું ઉદાહરણ છે ?

વિદ્યાર્થી
એક પણ નહીં
અનંત
નિર્મળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
હાર્ડ ડિસ્કમાં રહેલા અવ્યવસ્થિત ડેટાને યોગ્ય રીતે ગોઠવવા નીચેનામાંથી કયા ટૂલનો ઉપયોગ થાય છે ?

Defragment
Backup
Restore
Sorting

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP