ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતના અર્થતંત્રમાં કયું ક્ષેત્ર સૌથી વધુ યોગદાન આપે છે ? આપેલ તમામ સરખો ફાળો આપે છે પ્રાથમિક તૃતીય દ્વિતીય આપેલ તમામ સરખો ફાળો આપે છે પ્રાથમિક તૃતીય દ્વિતીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતનું કયું સ્થળ મુખ્યત્વે અકીકનાં ઘરેણા માટે જાણીતું હતું ? અંજાર રાજકોટ ભાવનગર ખંભાત અંજાર રાજકોટ ભાવનગર ખંભાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાત રાજ્યમાં ભૂગર્ભજળનો વૈજ્ઞાનિક પદ્ધતિથી અંદાજ કાઢી, પાતાળકુવા દ્વારા જળ વિતરણ, અને અન્ય માધ્યમો દ્વારા પાણીના વિતરણની જવાબદારી કોને સોંપવામાં આવેલી છે GWRDCL GSFC GBC GMDC GWRDCL GSFC GBC GMDC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં મેનગ્રૂવ જંગલો મુખ્યત્વે ક્યા છે ? જામનગર, કચ્છ જુનાગઢ, નવસારી રાજકોટ, સુરેન્દ્રનગર વડોદરા, દાહોદ જામનગર, કચ્છ જુનાગઢ, નવસારી રાજકોટ, સુરેન્દ્રનગર વડોદરા, દાહોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નાસા અને ભારતીય વિજ્ઞાનીઓના સંયુક્ત પ્રયાસરૂપે કયા વિસ્તારમાં મંગળ જેવા 4 ખડકોની શોધ થઈ છે ? સહ્યાદ્રી પર્વતમાળા ખોખરાનાં ડુંગરો માતાના મઢ પોલોના જંગલો સહ્યાદ્રી પર્વતમાળા ખોખરાનાં ડુંગરો માતાના મઢ પોલોના જંગલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કયો જિલ્લો વિસ્તારની દૃષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો છે ? કચ્છ અમદાવાદ સુરત રાજકોટ કચ્છ અમદાવાદ સુરત રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP