GSSSB Bin Sachivalay Mock Test 1
સિંધુ ઘાટીની સભ્યતાનું ગુજરાતનું સૌથી પશ્ચિમનું સ્થળ ?

દેસલપર
લોથલ
રંગપૂર
રોજડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
તાજેતરમાં કેન્દ્ર સરકારે પ્રસિદ્ધ કરેલા "ગુડ ગવર્નન્સ ઈન્ડેક્સ" માં ભારતના ઉત્તરપૂર્વના તથા પર્વતીય રાજ્યોમાં પ્રથમ ક્રમે કયું રાજ્ય છે ?

હિમાચલ પ્રદેશ
ત્રિપુરા
ઉતરાખંડ
મણિપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
કોમ્પ્યુટરમાં ઉબન્ટુ એક પ્રાચીન આફ્રિકન શબ્દ છે જેનો અર્થ શું થાય ?

અન્ય પ્રત્યે માનવતા
અન્ય પ્રત્યે પ્રેમ
પોતાના પ્રત્યે માનવતા
અન્ય પ્રત્યે ક્રોધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP