Loading [Contrib]/a11y/accessibility-menu.js

GSSSB Bin Sachivalay Mock Test 1
કવિ ચિનુ મોદીનું ઉપનામ ક્યો અર્થ બતાવે છે ?

ઇર્શાદ
ઇચ્છા
આશા
હુકમ કે આજ્ઞા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
5% પાણીવાળા 10 લીટર દૂધમાં કેટલું 100% દૂધ ઉમેરવાથી 2% પાણીવાળું દૂધ મળે ?

15 લીટર
7 લીટર
5 લીટર
10 લીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP