બાયોલોજી (Biology) વર્ગીકરણના અભ્યાસ માટે મુખ્ય સ્ત્રોત સજીવના રેખાચિત્રોનો સંગ્રહ સજીવના અશ્મિઓનો સંગ્રહ સજીવના નમૂનાઓનો સંગ્રહ સજીવના મૃતદેહોનો સંગ્રહ સજીવના રેખાચિત્રોનો સંગ્રહ સજીવના અશ્મિઓનો સંગ્રહ સજીવના નમૂનાઓનો સંગ્રહ સજીવના મૃતદેહોનો સંગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) લાયસોઝોમની ઉત્પત્તિ ક્યાંથી થાય છે ? અંતઃકોષરસજાળ રિબોઝોમ કણાભસૂત્ર ગોલ્ગીકાય અંતઃકોષરસજાળ રિબોઝોમ કણાભસૂત્ર ગોલ્ગીકાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) લાઇસોઝોમ્સ કયા પ્રકારના ઉત્સેચક ધરાવે છે? આપેલ તમામ પ્રોટીએઝ કાર્બોહાઈડ્રેઝ લાઇપેઝ આપેલ તમામ પ્રોટીએઝ કાર્બોહાઈડ્રેઝ લાઇપેઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સાદી રચના, ટૂંકો આર.એન.એ તંતુ અને કેપ્સીડનો અભાવ ધરાવતા સજીવ કયા છે ? ફૂગ વાઈરસ બૅક્ટેરિયા વિરોઈડ્સ ફૂગ વાઈરસ બૅક્ટેરિયા વિરોઈડ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચે આપેલ જોડકાં જોડો: કૉલમ-I (i)RNA (ii) હિમોગ્લોબીન (iii) સ્ટેરોઈડ (iv) સ્ટાર્ચકૉલમ-II(p) સંચીત નીપજ (q) પ્રોટીન સંશ્લેષણ (r) વાયુનું વહન (s) જાતીય અંતઃસ્ત્રાવ i-s, ii-r, iii-p, iv-q i-q, ii-r, iii-s, iv-p i-q, ii-s, iii-r, iv-p i-r, ii-s, iii-p, iv-q i-s, ii-r, iii-p, iv-q i-q, ii-r, iii-s, iv-p i-q, ii-s, iii-r, iv-p i-r, ii-s, iii-p, iv-q ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સમભાજનના કયા તબક્કામાં રંગસૂત્ર જાળ જોવા મળે છે ? અંત્યાવસ્થા ભાજનાવસ્થા પૂર્વાવસ્થા ભાજનોત્તરવસ્થા અંત્યાવસ્થા ભાજનાવસ્થા પૂર્વાવસ્થા ભાજનોત્તરવસ્થા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP