કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ભારતીય ખેલાડી સાનિયા મિર્ઝાએ નિવૃત્તિની ઘોષણા કરી છે, તેણી કઈ રમતમાં ભારતનું પ્રતિનિધિત્વ કરે છે ? ક્રિકેટ બેડમિન્ટન ટેબલ ટેનિસ ટેનિસ ક્રિકેટ બેડમિન્ટન ટેબલ ટેનિસ ટેનિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં નિધન પામેલા પદ્મશ્રી પુરસ્કાર વિજેતા ચરણજીતસિંહ કઈ રમત સાથે સંકળાયેલા હતા ? ક્રિકેટ બેડમિન્ટન હોકી ટેનિસ ક્રિકેટ બેડમિન્ટન હોકી ટેનિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે 100 દિવસીય 'પઢે ભારત અભિયાન' લૉન્ચ કર્યું ? ગૃહ મંત્રાલય ઈલેકટ્રોનિક્સ અને IT મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય શિક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય ઈલેકટ્રોનિક્સ અને IT મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય શિક્ષણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ISR, 2021 અનુસાર, ગુજરાતમાં વનાવરણ અંગે સાચો વિકલ્પ પસંદ કરો. ગાઢ જંગલો – 377 ચો.કિ.મી. ખુલ્લા જંગલો - 9,516 ચો.કિ.મી. આપેલ તમામ મધ્યમ ગાઢ જંગલો - 5032 ચો.કિ.મી. ગાઢ જંગલો – 377 ચો.કિ.મી. ખુલ્લા જંગલો - 9,516 ચો.કિ.મી. આપેલ તમામ મધ્યમ ગાઢ જંગલો - 5032 ચો.કિ.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? રોહિત શર્મા શિખર ધવન રહાણે વિરાટ કોહલી રોહિત શર્મા શિખર ધવન રહાણે વિરાટ કોહલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે AFSPA, 1958 અંતર્ગત નાગાલેન્ડને 30 જૂન, 2022 સુધી અશાંત ક્ષેત્ર ઘોષિત કર્યુ. AFSPAનું પુરુંનામ આર્મ્ડ ફોર્સીસ (સ્પેશિયલ પાવર્સ) એક્ટ છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે AFSPA, 1958 અંતર્ગત નાગાલેન્ડને 30 જૂન, 2022 સુધી અશાંત ક્ષેત્ર ઘોષિત કર્યુ. AFSPAનું પુરુંનામ આર્મ્ડ ફોર્સીસ (સ્પેશિયલ પાવર્સ) એક્ટ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP