ભારતની ભૂગોળ (Geography of India) નાગાર્જુનસાગર ડેમ કઈ નદી પર બાંધવામાં આવેલો છે ? કૃષ્ણા ગોદાવરી તુંગભદ્રા નાગવલી કૃષ્ણા ગોદાવરી તુંગભદ્રા નાગવલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) દેવી અહલ્યાબાઈ હોલકર એરપોર્ટ કયા શહેરમાં આવેલું છે ? જબલપુર ઈન્દોર ગ્વાલિયર ભોપાલ જબલપુર ઈન્દોર ગ્વાલિયર ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં "ઘઉંના કોઠાર" તરીકે કયું રાજ્ય જાણીતું છે ? હરિયાણા પંજાબ મધ્યપ્રદેશ ગુજરાત હરિયાણા પંજાબ મધ્યપ્રદેશ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નેપાનગર શાના માટે પ્રખ્યાત છે ? વીજળીના તાર ખાણઉદ્યોગ રંગ-રસાયણ છાપાના કાગળ વીજળીના તાર ખાણઉદ્યોગ રંગ-રસાયણ છાપાના કાગળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં સૌથી વ્યાપક જંગલ વિસ્તારમાં પ્રથમ ક્રમ કોનો છે ? આંદામાન-નિકોબાર દ્વીપસમૂહ મણિપુર ત્રિપુરા મિઝોરમ આંદામાન-નિકોબાર દ્વીપસમૂહ મણિપુર ત્રિપુરા મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભોપાલ ગેસ કાંડમાં કયા વાયુનું ગળતર થયેલ હતું ? મીક મિથેન ઓઝોન સલ્ફર ડાયોક્સાઈડ મીક મિથેન ઓઝોન સલ્ફર ડાયોક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP