કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને 16મી ડિજિટલ ઈન્ડિયા સમિટની થીમ ‘સુપરચાર્જિંગ સ્ટાર્ટઅપ્સ' હતી. ઈન્ટરનેટ અને મોબાઈલ એસોસિએશન ઓફ ઈન્ડિયા (IAMAI) દ્વારા 16મી ઈન્ડિયા ડિજિટલ સમિટનું અયોજન કરાયું હતું. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને 16મી ડિજિટલ ઈન્ડિયા સમિટની થીમ ‘સુપરચાર્જિંગ સ્ટાર્ટઅપ્સ' હતી. ઈન્ટરનેટ અને મોબાઈલ એસોસિએશન ઓફ ઈન્ડિયા (IAMAI) દ્વારા 16મી ઈન્ડિયા ડિજિટલ સમિટનું અયોજન કરાયું હતું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ભારત ક્યા દેશને પ્રથમવાર બ્રહ્મોસ મિસાઈલની નિકાસ કરશે ? બાંગ્લાદેશ રશિયા ફિલિપાઇન્સ અમેરિકા બાંગ્લાદેશ રશિયા ફિલિપાઇન્સ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં નિધન પામેલા મિલિના સાલ્વિની ક્યા નૃત્ય સાથે સંકળાયેલા હતા ? ભરતનાટ્યમ્ કથક કથકલી કુચીપુડી ભરતનાટ્યમ્ કથક કથકલી કુચીપુડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા દેશના ‘કૃત્રિમ સૂર્ય' તરીકે ઓળખાતા એક્સપેરિમેન્ટલ એડવાન્સ્ડ સુપર કન્ડકિટંગ ટોકામક (EAST)એ 1056 સેકન્ડ માટે વિક્રમી 7 મિલિયન ડિગ્રી સેલ્સિયસનું તાપમાન હાંસલ કર્યું હતું ? ચીન રશિયા ભારત જાપાન ચીન રશિયા ભારત જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા દેશે જળવાયુ અને ઈકોસિસ્ટમ ઈમરજન્સી સામે લડવા નવુ બંધારણ રચવા માટે સંવિધાન કન્વેશનનું ગઠન કર્યુ ? ચિલી નેધરલેન્ડ ડેન્માર્ક વેનેઝુએલા ચિલી નેધરલેન્ડ ડેન્માર્ક વેનેઝુએલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા દેશ વાઘ સંરક્ષણ અંગે એશિયાના દેશોના મંત્રીસ્તરીય સંમેલનનું આયોજન કર્યું હતું ? પાકિસ્તાન મલેશિયા ભારત બાંગ્લાદેશ પાકિસ્તાન મલેશિયા ભારત બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP