GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચેનામાંથી કઈ ભારતીય નાણાકીય વ્યવસ્થામાં નિયમનકારી સંસ્થા નથી ? CIBIL RBI IRDA SEBI CIBIL RBI IRDA SEBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 મૂડી અંદાજપત્ર શાની સાથે જોડાયેલું છે ? ટૂંકાગાળાની મિલકતો સ્થિર મિલકતો આપેલ તમામ લાંબાગાળાની મિલકતો ટૂંકાગાળાની મિલકતો સ્થિર મિલકતો આપેલ તમામ લાંબાગાળાની મિલકતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 કોમર્શિયલ પેપર બહાર પાડવા માટેની ન્યૂનતમ રકમ કેટલી છે ? રૂ. 50.00 લાખ રૂ. 1.00 કરોડ રૂ. 10.00 લાખ રૂ. 5.00 લાખ રૂ. 50.00 લાખ રૂ. 1.00 કરોડ રૂ. 10.00 લાખ રૂ. 5.00 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 ગુણોત્તર શ્રેણી 1, √3, 3√3 ___ નું પાંચમું પદ શોધો. આપેલ પૈકી એક પણ નહીં 9√3 6√3 9 આપેલ પૈકી એક પણ નહીં 9√3 6√3 9 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.વાછરડું જોયા વિના દૂધ દોહવા દેતી ગાય ઝાવલી અવલી સાવલી કવલી ઝાવલી અવલી સાવલી કવલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 ઉત્પાદન શક્યતા રેખાનું જમણી બાજુ ખસવાનું કારણ કયું છે ? આપેલ તમામ સાધનના પુરવઠામાં કે તેની ગુણવત્તામાં વધારો ઉત્પાદકતામાં વધારો નવી શોધખોળો અને ટેક્નોલોજીનો વિકાસ આપેલ તમામ સાધનના પુરવઠામાં કે તેની ગુણવત્તામાં વધારો ઉત્પાદકતામાં વધારો નવી શોધખોળો અને ટેક્નોલોજીનો વિકાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP