GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
કઈ ઉત્પાદન પ્રક્રિયામાં ચોક્કસ ગ્રાહકો માટે સિંગલ પ્રોડક્ટનું ઉત્પાદન કરવામાં આવે છે ?

બેચ ઉત્પાદન
સતત ઉત્પાદન
જોબ ઉત્પાદન
સામૂહિક ઉત્પાદન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
રેપોરેટમાં રિઝર્વ બેંક દ્વારા ઘટાડો કરવામાં આવે તો શું થાય છે ?

નાણાંનો પુરવઠો વધે છે
નાણાંની માંગ ઘટે છે
આપેલ પૈકી એક પણ નહીં
નાણાંનો પુરવઠો ઘટે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
નીચેના પૈકી કઈ ભૂલ એ “કારકુની ભૂલ'' ગણાતી નથી ?

કોઈ ખાતાની ખોટી બાકી આગળ ખેંચી જવી
પેટા નોંધોના સરવાળા કરવાની ભૂલ
મહેસૂલી અને મૂડી આવક-ખર્ચ વચ્ચે ખોટી ફાળવણી કરવી
કોઈ ખાતાની બાકી ખોટી કાઢવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
પ્રાદેશિક ગ્રામીણ બેંકોનું તેમની સંબંધિત પ્રાયોજક (સ્પોન્સર) બેંકો સાથે વિલીનીકરણ કરવાની કઈ સમિતિએ ભલામણ કરી ?

નરસિંહમ સમિતિ
રંગરાજન સમિતિ
દત્ત સમિતિ
ખુસરો સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP