GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
Gmail વિન્ડોમાં વિવિધ પ્રકારની ફાઈલને એટેચ કરવા માટે કયા ચિત્રવાળું આઈકોન જોવા મળે છે ?

પેપર જોઈન્ટર
પેપર સ્ટોન
પેપર સ્ટીક
પેપર ક્લિપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
નીચેના પૈકી કઈ ભૂલ સિદ્ધાંતની ભૂલ ગણાય ?

ચૂકવેલ ભાડા અંગે મકાન માલિકનું ખાતું ઉધારવું
કોઈ વ્યવહાર કોઈ ખાતે નોંધવાનો રહી ગયો હોય
કોઈ ખાતે ખોટી રકમની ખતવણી
બે વખત ખતવણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્તરિપ્રયોગ જણાવો.
ઈશ્વર દ્વારા વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવાય છે.

ઈશ્ચરે વિદ્યાર્થીઓને વ્યાકરણથી ભણાવે.
ઈશ્ચર વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવશે.
ઈશ્વર વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવે છે.
ઈશ્ચરે વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવવું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા અનુસૂચિત જાતિના અને હિન્દુ ધર્મ પાળતા અનુસૂચિત જાતિ સિવાયની વ્યક્તિ વચ્ચે આંતરજ્ઞાતીય લગ્નોને પ્રોત્સાહન આપવા માટે યુગલ દીઠ કુલ રૂ. 1 લાખ સહાય આપવામાં આવે છે. આ સહાયને કયા મહાનુભાવના નામ સાથે જોડવામાં આવેલ છે ?

મહારાજ સયાજીરાવ ગાયકવાડ
ડૉ. સવિતા આંબેડકર
સંત કબીર
ડો. ભીમરાવ આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP