GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચેના પૈકી કયું આઉટપુટ માટેનું ઉપકરણ નથી ? પ્રિન્ટર પ્લોટર મોનિટર ઓપ્ટિકલ ફાઈબર પ્રિન્ટર પ્લોટર મોનિટર ઓપ્ટિકલ ફાઈબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 Change the degree : I am as old as my brother. I am not older then my brother. My brother is older then me. I am elder than my brother. My brother is not elder to me. I am not older then my brother. My brother is older then me. I am elder than my brother. My brother is not elder to me. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 Fill in the blank :A black and a white cow ___ grazing in the field now. are was were is are was were is ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 દુકાનદાર નં. 1 ખરીદી પર 15% અને 15% બે વળતર આપે છે.દુકાનદાર નં. 2 ખરીદી પર 10% અને 20% બે વળતર આપે છે.દુકાનદાર નં. 3 ખરીદી પર 25% અને 5% બે વળતર આપે છે.કઈ દુકાને ખરીદી કરવી ફાયદાકારક થાય ? દુકાનદાર નં. 1 દુકાનદાર નં. 2 દુકાનદાર નં. 3 બધે સરખો જ ફાયદો થાય દુકાનદાર નં. 1 દુકાનદાર નં. 2 દુકાનદાર નં. 3 બધે સરખો જ ફાયદો થાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 કનુએ રૂ. 1250 માં ખરીદેલી સાઈકલ 8% નફો લઈને મનુને વેચી. મનુએ આ સાઈકલ રૂ. 1300 માં ભાનુને વેચી, તો મનુને નફો મળે કે ખોટ જાય ? કેટલા ટકા ? નફો 3 (14 / 27) % ખોટ 8 % નફો 8 % ખોટ 3 (19 / 27) % નફો 3 (14 / 27) % ખોટ 8 % નફો 8 % ખોટ 3 (19 / 27) % ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ-નિગમ દ્વારા મુદતી ધિરાણ યોજના (ટર્મ લોન) અંતર્ગત વધુમાં વધુ કેટલી રકમ સુધીનું ધિરાણ આપવામાં આવે છે ? રૂ. 10 લાખ રૂ. 20 લાખ રૂ. 25 લાખ રૂ. 30 લાખ રૂ. 10 લાખ રૂ. 20 લાખ રૂ. 25 લાખ રૂ. 30 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP