GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 આધુનિક શબ્દપ્રક્રિયા સોફ્ટવેર નીચેન્તામાંથી કઈ પદ્ધતિ પ્રમાણે ચાલે છે ? WISYWIG WIGIWIS WISYWYG WYSIWYG WISYWIG WIGIWIS WISYWYG WYSIWYG ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 કર્મચારીઓને વ્યવસ્થા તંત્રએ ઘડેલ આચારસંહિતા વિશેની માહિતીથી માહિતગાર કરવા શું લખાય છે ? પરિપત્ર મેમો અરજીપત્ર નોટિસ પરિપત્ર મેમો અરજીપત્ર નોટિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 ભારતીય મૂડી બજારમાં નીચેનામાંથી કઈ, એજન્સીને ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ બજારોનું નિયમન કરવાની સત્તા છે ? IRDA SEBI IBPS RBI IRDA SEBI IBPS RBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 MS Excelના 27મા સ્તંભ (Column)નું નામ શું હોય છે ? AA AC AB AD AA AC AB AD ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 શ્રેણિક A = 1432 ના આઈજેન મૂલ્યો (Eigen Values) ___ λ = -2 અને λ = 5 λ = 2 અને λ = 5 λ = -2 અને λ = -5 λ = 2 અને λ = -5 λ = -2 અને λ = 5 λ = 2 અને λ = 5 λ = -2 અને λ = -5 λ = 2 અને λ = -5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 ભારત રાજ્યના વર્ષ 2021-22ના બજેટ વર્ષ દરમિયાન થનાર ખર્ચને ચઢતા ક્રમમાં ગોઠવો. (i) વ્યાજની ચુકવણી (ii) કેન્દ્રીય ક્ષેત્રની યોજનાઓ (iii) કેન્દ્રીય પ્રાયોજિત યોજનાઓ (iv) સબસિડી i, ii, iii, iv iv, iii, ii, i ii, iii, i, iv આપેલ પૈકી એક પણ નહીં i, ii, iii, iv iv, iii, ii, i ii, iii, i, iv આપેલ પૈકી એક પણ નહીં ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.