GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 ડિવિડન્ડ જાહેર કર્યા પછી કેટલા સમયમાં ડિવિડન્ડ વૉરન્ટ સભ્યોને પોસ્ટ કરી દેવા પડે કે ડિવિડન્ડ ચૂકવી દેવું પડે ? 21 દિવસમાં 60 દિવસમાં જે તે નાણાકીય વર્ષના અંત પહેલાં 30 દિવસમાં 21 દિવસમાં 60 દિવસમાં જે તે નાણાકીય વર્ષના અંત પહેલાં 30 દિવસમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 Fill in the blank :Ours is a ___ school. girls' boys girl's girls girls' boys girl's girls ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 જ્યાં કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિની ઇચ્છા પર પ્રભુત્વ ધરાવવાની સ્થિતિમાં હોય અને તે પદનો ઉપયોગ અન્યાયી લાભ મેળવવા કરે તો તેને ___ કહેવાય. છેતરપિંડી બળજબરી અયોગ્ય પ્રભાવ ગેરઉપયોગ છેતરપિંડી બળજબરી અયોગ્ય પ્રભાવ ગેરઉપયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચેનામાંથી કયો કર આવકની અસમાનતા ઘટાડે છે ? પરોક્ષ કરવેરો પ્રગતિશીલ કરવેરો પ્રતિગામી કરવેરો પ્રમાણસર કરવેરો પરોક્ષ કરવેરો પ્રગતિશીલ કરવેરો પ્રતિગામી કરવેરો પ્રમાણસર કરવેરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચે જણાવેલ શબ્દોમાંથી કયો શબ્દ 'પય' શબ્દનો સમાનાર્થી શબ્દ નથી ? અનાજ જંતુ રાત્રિ શ્વાસ અનાજ જંતુ રાત્રિ શ્વાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 બે ટ્રેઈનની લંબાઈ 185 મીટર અને 215 મીટર છે. તેઓની ઝડપ અનુક્રમે 50 કિમી/કલાક અને 40 કિમી/કલાક છે. બંને ટ્રેન વિરુદ્ધ દિશામાં સમાંતર લાઈન પર દોડે છે, તો કેટલા સમયમાં એકબીજાને પસાર કરશે ? 12 સેકન્ડ 16 સેકન્ડ 15 સેકન્ડ 1 મિનિટ 12 સેકન્ડ 16 સેકન્ડ 15 સેકન્ડ 1 મિનિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP