GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 ભારતીય મૂડી બજારમાં નીચેનામાંથી કઈ, એજન્સીને ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ બજારોનું નિયમન કરવાની સત્તા છે ? SEBI IRDA RBI IBPS SEBI IRDA RBI IBPS ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 દેવાદારો પાસેથી મળેલી રોકડની ઉચાપત કરવા માટેની શક્યતા પૈકીની નીચેની બાબત સાચી નથી ? ટીમિંગ અને લેડિંગની પદ્ધતિ દેવાદારોને આપેલ વટાવ વધુ બતાવીને લેણદારો પાસેથી મળેલ રોકડની પહોંચ ગુમ કરીને ગ્રાહકોને આપેલ પહોંચના અડધિયામાં ઓછી રકમ બતાવીને ટીમિંગ અને લેડિંગની પદ્ધતિ દેવાદારોને આપેલ વટાવ વધુ બતાવીને લેણદારો પાસેથી મળેલ રોકડની પહોંચ ગુમ કરીને ગ્રાહકોને આપેલ પહોંચના અડધિયામાં ઓછી રકમ બતાવીને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચેનાં વિધાનો પૈકી કયું વિધાન “આંતરિક અંકુશ''નો એક હેતુ નથી ? એની હિસાબી પદ્ધતિ અપનાવવી કે જેથી વાર્ષિક હિસાબો ઝડપથી તૈયાર થાય કર્મચારી દ્વારા થતી છેતરપિંડી શોધી કાઢવી અને અટકાવવી ગ્રાહકોને પૂરી પાડવામાં આવતી સેવા કે માલની ગુણવત્તામાં સુધારો કરવો કર્મચારી દ્વારા થતી ભૂલો શોધી કાઢવી અને અટકાવવી એની હિસાબી પદ્ધતિ અપનાવવી કે જેથી વાર્ષિક હિસાબો ઝડપથી તૈયાર થાય કર્મચારી દ્વારા થતી છેતરપિંડી શોધી કાઢવી અને અટકાવવી ગ્રાહકોને પૂરી પાડવામાં આવતી સેવા કે માલની ગુણવત્તામાં સુધારો કરવો કર્મચારી દ્વારા થતી ભૂલો શોધી કાઢવી અને અટકાવવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 જો ABCDમાં A=26, SUN=27 હોય, તો CAT = ___ 24 27 57 58 24 27 57 58 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 Fill in the blank :Ours is a ___ school. girl's girls' boys girls girl's girls' boys girls ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 કઈ ઉત્પાદન પ્રક્રિયામાં ચોક્કસ ગ્રાહકો માટે સિંગલ પ્રોડક્ટનું ઉત્પાદન કરવામાં આવે છે ? સતત ઉત્પાદન જોબ ઉત્પાદન બેચ ઉત્પાદન સામૂહિક ઉત્પાદન સતત ઉત્પાદન જોબ ઉત્પાદન બેચ ઉત્પાદન સામૂહિક ઉત્પાદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP