GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
નીચેનામાંથી જાવામાં ઈન્સ્ટન્ટ મેથડ ઈન્વોક કરવા માટે શું વપરાય છે ?

ઓબ્જેક્ટનું નામ, કોલોન (:) અને મેથડનું નામ
ક્લાસનું નામ, ડોટ (.) અને મેથડનું નામ
ઓબ્જેક્ટનું નામ, ડોટ (.) અને મેથડનું નામ
ક્લાસનું નામ, કોલોન (:) અને મેથડનું નામ .

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ-નિગમ દ્વારા મુદતી ધિરાણ યોજના (ટર્મ લોન) અંતર્ગત વધુમાં વધુ કેટલી રકમ સુધીનું ધિરાણ આપવામાં આવે છે ?

રૂ. 10 લાખ
રૂ. 30 લાખ
રૂ. 25 લાખ
રૂ. 20 લાખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
કમ્પ્યૂટરમાં WinZip કયા પ્રકારનો પ્રોગ્રામ છે ?

ફાઈલ કન્વર્ટર
ફાઈલ પુનરાવર્તન
ફાઈલ સંકોચન
ફાઈલ નેટવર્કિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
ઓડિટરતનું પ્રમાણપત્ર કયા પક્ષને ઉદ્દેશીને આપવાનું હોય છે ?

મધ્યસ્થ સરકારને
કંપનીના શેરહોલ્ડરોને
કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સને
કોઈ પક્ષને ઉદ્દેશીને અપાતું નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP