GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 મોસમી ઘટકને કારણે સામાયિક ચલમાં કયા પ્રકારના ફેરફારો થાય છે ? શૂન્ય પ્રમાણમાં અનિયમિત દીર્ઘકાલીન નિયમિત શૂન્ય પ્રમાણમાં અનિયમિત દીર્ઘકાલીન નિયમિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 ગ્રાહક સુરક્ષા અધિનિયમ હેઠળ ગ્રાહકને કેટલા અધિકારો આપેલા છે ? 4 5 8 6 4 5 8 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 સમાનાર્થી શબ્દ જણાવો.‘ગિરા’ વાર્તા વાણી સાંનિધ્ય પર્વતની હારમાળા વાર્તા વાણી સાંનિધ્ય પર્વતની હારમાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચેનાં વિધાનોમાંથી કયું વિધાન સાચું છે ? પ્રત્યેક સતત વિધેય વિકલનીય વિધેય થાય. પ્રત્યેક વિકલનીય વિધેય સતત વિધેય થાય. કોઈ બિંદુ પાસે વિધેયનું લક્ષ અસ્તિત્વ ધરાવે તો તે વિધેય તે બિંદુ પાસે સતત થાય. કોઈ બિંદુ પાસે વિધેયનું ડાબી અને જમણી બાજુનું લક્ષ અસ્તિત્વ ધરાવે તો તે વિધેય તે બિંદુ પાસે સતત થાય. પ્રત્યેક સતત વિધેય વિકલનીય વિધેય થાય. પ્રત્યેક વિકલનીય વિધેય સતત વિધેય થાય. કોઈ બિંદુ પાસે વિધેયનું લક્ષ અસ્તિત્વ ધરાવે તો તે વિધેય તે બિંદુ પાસે સતત થાય. કોઈ બિંદુ પાસે વિધેયનું ડાબી અને જમણી બાજુનું લક્ષ અસ્તિત્વ ધરાવે તો તે વિધેય તે બિંદુ પાસે સતત થાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 મૂડી અંદાજપત્ર શાની સાથે જોડાયેલું છે ? આપેલ તમામ ટૂંકાગાળાની મિલકતો લાંબાગાળાની મિલકતો સ્થિર મિલકતો આપેલ તમામ ટૂંકાગાળાની મિલકતો લાંબાગાળાની મિલકતો સ્થિર મિલકતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચેનામાંથી કઈ વેબસાઈટ લેટેક્સના પેકેજ ધરાવે છે ? CTEN CTAN CLAN CLEN CTEN CTAN CLAN CLEN ANSWER DOWNLOAD GUJARATI MCQ APP