GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક કોણે શોધી કાઢ્યો ? મોરિસ ડેવિડ મોરિસ અમર્ત્ય સેન એડમ સ્મિથ મેહબુબ અલહક મોરિસ ડેવિડ મોરિસ અમર્ત્ય સેન એડમ સ્મિથ મેહબુબ અલહક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્તરિપ્રયોગ જણાવો. ઈશ્વર દ્વારા વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવાય છે. ઈશ્ચરે વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવવું. ઈશ્વર વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવે છે. ઈશ્ચર વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવશે. ઈશ્ચરે વિદ્યાર્થીઓને વ્યાકરણથી ભણાવે. ઈશ્ચરે વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવવું. ઈશ્વર વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવે છે. ઈશ્ચર વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવશે. ઈશ્ચરે વિદ્યાર્થીઓને વ્યાકરણથી ભણાવે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નળ A એક ટાંકી 20 મિનિટમાં ભરે છે. નળ B 30 મિનિટમાં ભરે છે. નળ A ચાલુ કર્યા બાદ 10 મિનિટ પછી નળ B ખોલવામાં આવે છે, તો ટાંકી ભરાતા કુલ ___ મિનિટ લાગે. 20 12 16 30 20 12 16 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 ગુણોત્તર શ્રેણી 1, √3, 3√3 ___ નું પાંચમું પદ શોધો. આપેલ પૈકી એક પણ નહીં 9 9√3 6√3 આપેલ પૈકી એક પણ નહીં 9 9√3 6√3 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નાણાકીય વર્ષ પૂરું થયા પછી કેટલા સમયમાં કંપનીના વાર્ષિક હિસાબો વાર્ષિક સામાન્ય સભામાં રજૂ કરવા પડે ? આપેલ પૈકી એક પણ નહીં છ માસમાં ત્રણ માસમાં બાર માસમાં આપેલ પૈકી એક પણ નહીં છ માસમાં ત્રણ માસમાં બાર માસમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો: કેસ - અદાલતનો મુકદ્દમો કેશ - વાળ ચૂંક - લોખંડની હથોડી ચૂક - ઊણપ કેસ - અદાલતનો મુકદ્દમો કેશ - વાળ ચૂંક - લોખંડની હથોડી ચૂક - ઊણપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP