GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચેનાં વિધાનો પૈકી કયું વિધાન “આંતરિક અંકુશ''નો એક હેતુ નથી ? કર્મચારી દ્વારા થતી ભૂલો શોધી કાઢવી અને અટકાવવી કર્મચારી દ્વારા થતી છેતરપિંડી શોધી કાઢવી અને અટકાવવી એની હિસાબી પદ્ધતિ અપનાવવી કે જેથી વાર્ષિક હિસાબો ઝડપથી તૈયાર થાય ગ્રાહકોને પૂરી પાડવામાં આવતી સેવા કે માલની ગુણવત્તામાં સુધારો કરવો કર્મચારી દ્વારા થતી ભૂલો શોધી કાઢવી અને અટકાવવી કર્મચારી દ્વારા થતી છેતરપિંડી શોધી કાઢવી અને અટકાવવી એની હિસાબી પદ્ધતિ અપનાવવી કે જેથી વાર્ષિક હિસાબો ઝડપથી તૈયાર થાય ગ્રાહકોને પૂરી પાડવામાં આવતી સેવા કે માલની ગુણવત્તામાં સુધારો કરવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચેના પૈકી કઈ રકમ સંશયિત મિલકત (Contingent Asset) ગણાય છે ? વટાવેલી હૂંડીઓ કંપનીએ ખરીદેલા અંશતઃ ભરપાઈ શેર પરના બાકી હપતા પ્રાથમિક ખર્ચ કંપનીએ અદાલતમાં અમુક રકમ મેળવવા કરેલ દાવામાં મળવાની રકમની શક્યતા વટાવેલી હૂંડીઓ કંપનીએ ખરીદેલા અંશતઃ ભરપાઈ શેર પરના બાકી હપતા પ્રાથમિક ખર્ચ કંપનીએ અદાલતમાં અમુક રકમ મેળવવા કરેલ દાવામાં મળવાની રકમની શક્યતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 ગુણોત્તર શ્રેણી 1, √3, 3√3 ___ નું પાંચમું પદ શોધો. આપેલ પૈકી એક પણ નહીં 6√3 9√3 9 આપેલ પૈકી એક પણ નહીં 6√3 9√3 9 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 સંસદના કોઈ પણ સભ્યને પાર્લામેન્ટના સત્ર પહેલા અને પછીના કેટલા દિવસ દરમ્યાન દીવાની અદાલતની કાર્યવાહી માટે ધરપકડથી મુક્તિ આપવામાં આવી છે ? 50 દિવસ 45 દિવસ 30 દિવસ 40 દિવસ 50 દિવસ 45 દિવસ 30 દિવસ 40 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો. ઓછું આવવું ખુશ થવું દુઃખ થવું કરકસર કરવી વધારે ન હોવું ખુશ થવું દુઃખ થવું કરકસર કરવી વધારે ન હોવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો. (a) ગોળ ગધેડાનો મેળો (b) તરણેતરનો મેળો (c) ચિત્ર-વિચિત્રનો મેળો (d) ગાય ગોહરીનો મેળો (1) ખેડબ્રહ્મા(2) ગરબાડા(3) નઢેલાવ(4) થાનગઢ b-3, c-2, a-1, d-4 c-3, d-1, b-4, a-2 d-3, a-4, c-1, b-2 a-2, b-4, d-3, c-1 b-3, c-2, a-1, d-4 c-3, d-1, b-4, a-2 d-3, a-4, c-1, b-2 a-2, b-4, d-3, c-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP