GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 ક્યું વિધાન સાચું છે ? અન્વેષણ ફરજિયાત નથી આપેલ પૈકી એક પણ નહીં અન્વેષણ કોઈ પણ વ્યક્તિ કરી શકે અન્વેષણ ફરજિયાત છે અન્વેષણ ફરજિયાત નથી આપેલ પૈકી એક પણ નહીં અન્વેષણ કોઈ પણ વ્યક્તિ કરી શકે અન્વેષણ ફરજિયાત છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચેનામાંથી કયો વિકલ્પ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમની અઘતન આવૃત્તિ દર્શાવે છે ? Windows 10 Windows 14 Windows 18 Windows 20 Windows 10 Windows 14 Windows 18 Windows 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 બે ચલ x અને y વચ્ચે સહસંબંધાંક 0.9 છે, તો (x-20)/10 અને (y-30)/20 વચ્ચે સહસંબંધાક ___ થાય. 1 0.45 0.90 આપેલ પૈકી એક પણ નહીં 1 0.45 0.90 આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નળ A એક ટાંકી 20 મિનિટમાં ભરે છે. નળ B 30 મિનિટમાં ભરે છે. નળ A ચાલુ કર્યા બાદ 10 મિનિટ પછી નળ B ખોલવામાં આવે છે, તો ટાંકી ભરાતા કુલ ___ મિનિટ લાગે. 30 16 20 12 30 16 20 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 આધુનિક શબ્દપ્રક્રિયા સોફ્ટવેર નીચેન્તામાંથી કઈ પદ્ધતિ પ્રમાણે ચાલે છે ? WIGIWIS WYSIWYG WISYWYG WISYWIG WIGIWIS WYSIWYG WISYWYG WISYWIG ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 કઈ ઉત્પાદન પ્રક્રિયામાં ચોક્કસ ગ્રાહકો માટે સિંગલ પ્રોડક્ટનું ઉત્પાદન કરવામાં આવે છે ? બેચ ઉત્પાદન સતત ઉત્પાદન જોબ ઉત્પાદન સામૂહિક ઉત્પાદન બેચ ઉત્પાદન સતત ઉત્પાદન જોબ ઉત્પાદન સામૂહિક ઉત્પાદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP