GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચેનામાંથી કયો વિકલ્પ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમની અઘતન આવૃત્તિ દર્શાવે છે ? Windows 18 Windows 10 Windows 14 Windows 20 Windows 18 Windows 10 Windows 14 Windows 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 કેન્દ્રીય બજેટ 2021-22માં ___ રજૂ થયું. વિડિયો કોન્ફરન્સિંગથી સંસદના સંયુક્ત સત્રમાં રાજ્યસભામાં પ્રથમ વખત ડિજિટલ રીતે વિડિયો કોન્ફરન્સિંગથી સંસદના સંયુક્ત સત્રમાં રાજ્યસભામાં પ્રથમ વખત ડિજિટલ રીતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 ગ્રાહક સુરક્ષા અધિનિયમ હેઠળ ગ્રાહકને કેટલા અધિકારો આપેલા છે ? 6 4 8 5 6 4 8 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 ગ્રાહક સુરક્ષા કાયદા મુજબ રાષ્ટ્રીય આયોગના સભ્યની મહત્તમ ઉંમર ___ હોવી જોઈએ. 70 65 આપેલ પૈકી એક પણ નહીં 60 70 65 આપેલ પૈકી એક પણ નહીં 60 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 મીરાંબાઈએ નાનપણમાં મેડતામાં રહી કોની પાસેથી ભક્તિનો આકંઠ રસ પીધો હતો ? રાવ દુદાજી દાદા વિક્રમસિંહ મામા ભોજસિંહ બાઈ અમૃતા રાવ દુદાજી દાદા વિક્રમસિંહ મામા ભોજસિંહ બાઈ અમૃતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. તે રમતમાં અવ્વલ આવે છે. સાર્વનામિક કતૃવાચક સંખ્યાવાચક આકારવાચક સાર્વનામિક કતૃવાચક સંખ્યાવાચક આકારવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP