GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 સંસદના કોઈ પણ સભ્યને પાર્લામેન્ટના સત્ર પહેલા અને પછીના કેટલા દિવસ દરમ્યાન દીવાની અદાલતની કાર્યવાહી માટે ધરપકડથી મુક્તિ આપવામાં આવી છે ? 50 દિવસ 40 દિવસ 30 દિવસ 45 દિવસ 50 દિવસ 40 દિવસ 30 દિવસ 45 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 Fill in the blank :___ friends he has are all poor. Few Fewer A few The few Few Fewer A few The few ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 બેકારીના કુદરતી દરનો ખ્યાલ કોણે આપ્યો છે ? જગદીશ ભગવતી જ્યોર્જ જોસેફ સ્ટીગલર મિલ્ટન ફ્રીડમેન અમર્ત્ય સેન જગદીશ ભગવતી જ્યોર્જ જોસેફ સ્ટીગલર મિલ્ટન ફ્રીડમેન અમર્ત્ય સેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 MODEMનું પૂરું નામ જણાવો. મોડર્ન ઈલેક્ટ્રોનિક માઉસ મોડર્ન ઈલેક્ટ્રિક મોનિટર આપેલ પૈકી એક પણ નહીં મોડ્યુલેટર ડીમોડ્યુલેટર મોડર્ન ઈલેક્ટ્રોનિક માઉસ મોડર્ન ઈલેક્ટ્રિક મોનિટર આપેલ પૈકી એક પણ નહીં મોડ્યુલેટર ડીમોડ્યુલેટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નળ A એક ટાંકી 20 મિનિટમાં ભરે છે. નળ B 30 મિનિટમાં ભરે છે. નળ A ચાલુ કર્યા બાદ 10 મિનિટ પછી નળ B ખોલવામાં આવે છે, તો ટાંકી ભરાતા કુલ ___ મિનિટ લાગે. 30 20 16 12 30 20 16 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 ઈન્ટરનેટ પર કમ્પ્યૂટર કે રાઉટર દ્વારા પ્રેષકથી પ્રાપ્તકર્તા સુધી મોકલાતી માહિતીની નોંધ રાખતા પ્રોગ્રામને શું કહે છે ? Sniffer Denial of service attack Spooting Malicious code Sniffer Denial of service attack Spooting Malicious code ANSWER DOWNLOAD GUJARATI MCQ APP