GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 "સંઘ માટે એક સંસદ રહેશે, જે રાષ્ટ્રપતિ અને અનુકમે રાજ્યસભા અને લોકસભા નામે ઓળખાતા બે ગૃહોની બનશે." - આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ? આર્ટિકલ - 77 આર્ટિકલ - 73 આર્ટિકલ - 75 આર્ટિકલ - 79 આર્ટિકલ - 77 આર્ટિકલ - 73 આર્ટિકલ - 75 આર્ટિકલ - 79 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 એક વસ્તુ માટે નફો (y) ની વેચાણ (x); ઉપરની નિયત સંબંધરેખા 2x + 4y = 600 છે. વસ્તુનું સરેરાશ વેચાણ રૂ.100 છે, તો સરેરાશ નફો ___ થાય. 150 100 200 250 150 100 200 250 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. પ્રપાતસંગીત ઉપપદ મધ્યમપદલોપી તત્પુરુષ કર્મધારય ઉપપદ મધ્યમપદલોપી તત્પુરુષ કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નાણાકીય વર્ષ 2021-22 માટે બાળકોના શિક્ષણ ભથ્થા માટે કરમુક્તિની રકમ કઈ છે ? રૂ. 200 માસિક બાળકદીઠ (વધુમાં વધુ 2 બાળકો) આપેલ પૈકી એક પણ નહીં રૂ. 100 માસિક બાળકદીઠ (વધુમાં વધુ 2 બાળકો) રૂ. 300 માસિક બાળકદીઠ (વધુમાં વધુ 2 બાળકો) રૂ. 200 માસિક બાળકદીઠ (વધુમાં વધુ 2 બાળકો) આપેલ પૈકી એક પણ નહીં રૂ. 100 માસિક બાળકદીઠ (વધુમાં વધુ 2 બાળકો) રૂ. 300 માસિક બાળકદીઠ (વધુમાં વધુ 2 બાળકો) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 શ્રેણિક A = 1432 ના આઈજેન મૂલ્યો (Eigen Values) ___ λ = -2 અને λ = -5 λ = 2 અને λ = 5 λ = 2 અને λ = -5 λ = -2 અને λ = 5 λ = -2 અને λ = -5 λ = 2 અને λ = 5 λ = 2 અને λ = -5 λ = -2 અને λ = 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 કમ્પ્યૂટરમાં ગુજરાતી ટાઈપિંગ ન જાણતા ઉપયોગકર્તા માટે ઉપયોગી એવું ગુજરાતી ટ્રાન્સલિટરેશન કયા પ્રકારનું કી-બોર્ડ છે ? ટેરાટિક ઈન્ડિકેટ ફોનેટિક બેકલિટ ટેરાટિક ઈન્ડિકેટ ફોનેટિક બેકલિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP