GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 ધ જુવેનાઈલ જસ્ટિસ કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન એક્ટ કયા વર્ષમાં ઘડવામાં આવ્યો ? 2015 2010 2013 2014 2015 2010 2013 2014 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો: ચૂક - ઊણપ કેસ - અદાલતનો મુકદ્દમો ચૂંક - લોખંડની હથોડી કેશ - વાળ ચૂક - ઊણપ કેસ - અદાલતનો મુકદ્દમો ચૂંક - લોખંડની હથોડી કેશ - વાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો. (a) ગોળ ગધેડાનો મેળો (b) તરણેતરનો મેળો (c) ચિત્ર-વિચિત્રનો મેળો (d) ગાય ગોહરીનો મેળો (1) ખેડબ્રહ્મા(2) ગરબાડા(3) નઢેલાવ(4) થાનગઢ b-3, c-2, a-1, d-4 a-2, b-4, d-3, c-1 d-3, a-4, c-1, b-2 c-3, d-1, b-4, a-2 b-3, c-2, a-1, d-4 a-2, b-4, d-3, c-1 d-3, a-4, c-1, b-2 c-3, d-1, b-4, a-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.વાછરડું જોયા વિના દૂધ દોહવા દેતી ગાય ઝાવલી અવલી કવલી સાવલી ઝાવલી અવલી કવલી સાવલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ-નિગમ દ્વારા મુદતી ધિરાણ યોજના (ટર્મ લોન) અંતર્ગત વધુમાં વધુ કેટલી રકમ સુધીનું ધિરાણ આપવામાં આવે છે ? રૂ. 10 લાખ રૂ. 30 લાખ રૂ. 25 લાખ રૂ. 20 લાખ રૂ. 10 લાખ રૂ. 30 લાખ રૂ. 25 લાખ રૂ. 20 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 મન્દાકાંતા છંદનું બંધારણ જણાવો. મભનતતગાગા મતતભનગાગા મભતતનગાગા મતનભનગાગા મભનતતગાગા મતતભનગાગા મભતતનગાગા મતનભનગાગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP