GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 સંધિ છોડો. પરિણતિ પરિ + નતિ પરિ + અનીતિ પર્ + નતિ પરિ + ણતિ પરિ + નતિ પરિ + અનીતિ પર્ + નતિ પરિ + ણતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 "આર્ટિકલ 348ની જોગવાઈઓને આધીન રહીને, સંસદનું કામકાજ હિન્દી અથવા અંગ્રેજીમાં ચલાવવામાં આવશે." - ભારતીય સંવિધાનનો આર્ટિકલ જણાવો. આર્ટિકલ - 111 આર્ટિકલ - 123 આર્ટિકલ - 110 આર્ટિકલ - 120 આર્ટિકલ - 111 આર્ટિકલ - 123 આર્ટિકલ - 110 આર્ટિકલ - 120 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચેનામાંથી જાવામાં ઈન્સ્ટન્ટ મેથડ ઈન્વોક કરવા માટે શું વપરાય છે ? ક્લાસનું નામ, કોલોન (:) અને મેથડનું નામ . ઓબ્જેક્ટનું નામ, કોલોન (:) અને મેથડનું નામ ક્લાસનું નામ, ડોટ (.) અને મેથડનું નામ ઓબ્જેક્ટનું નામ, ડોટ (.) અને મેથડનું નામ ક્લાસનું નામ, કોલોન (:) અને મેથડનું નામ . ઓબ્જેક્ટનું નામ, કોલોન (:) અને મેથડનું નામ ક્લાસનું નામ, ડોટ (.) અને મેથડનું નામ ઓબ્જેક્ટનું નામ, ડોટ (.) અને મેથડનું નામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 સમાનાર્થી શબ્દ જણાવો.‘ગિરા’ પર્વતની હારમાળા સાંનિધ્ય વાણી વાર્તા પર્વતની હારમાળા સાંનિધ્ય વાણી વાર્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 ગ્રાહક સુરક્ષા અધિનિયમ હેઠળ ગ્રાહકને કેટલા અધિકારો આપેલા છે ? 4 5 6 8 4 5 6 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 આધુનિક શબ્દપ્રક્રિયા સોફ્ટવેર નીચેન્તામાંથી કઈ પદ્ધતિ પ્રમાણે ચાલે છે ? WYSIWYG WISYWYG WISYWIG WIGIWIS WYSIWYG WISYWYG WISYWIG WIGIWIS ANSWER DOWNLOAD GUJARATI MCQ APP