કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં સિરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સ્થાપક સાયરસ પુનાવાલાને ક્યો પુરસ્કાર એનાયત કરાયો ? પદ્મ વિભૂષણ પદ્મશ્રી ભારત રત્ન પદ્મ ભૂષણ પદ્મ વિભૂષણ પદ્મશ્રી ભારત રત્ન પદ્મ ભૂષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં 5મો POSOCO દિવસ ક્યારે મનાવાયો ? 9 જાન્યુઆરી 3 જાન્યુઆરી 8 જાન્યુઆરી 5 જાન્યુઆરી 9 જાન્યુઆરી 3 જાન્યુઆરી 8 જાન્યુઆરી 5 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચાં વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 28 ફેબ્રુઆરીના રોજ મનાવાશે. રાષ્ટ્રીય વિજ્ઞાન, 2021ની થીમ ઈન્ટગ્રેટેડ એપ્રોચ ઈન સાયન્સ એન્ડ ટેકનોલોજી ફોર સસ્ટેનેબલ ફયુચર છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 28 ફેબ્રુઆરીના રોજ મનાવાશે. રાષ્ટ્રીય વિજ્ઞાન, 2021ની થીમ ઈન્ટગ્રેટેડ એપ્રોચ ઈન સાયન્સ એન્ડ ટેકનોલોજી ફોર સસ્ટેનેબલ ફયુચર છે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ નઝફગઢ તળાવ ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ સાથે સંબંધિત છે ? દિલ્હી જમ્મુ-કાશ્મીર અરુણાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ દિલ્હી જમ્મુ-કાશ્મીર અરુણાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા દેશે ચીન પાસેથી 25 J -10C ફાઈટર જેટ ખરીધા છે ? શ્રીલંકા બાંગ્લાદેશ પાકિસ્તાન નેપાળ શ્રીલંકા બાંગ્લાદેશ પાકિસ્તાન નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં આ પુરસ્કાર સતિષ અડીગાને તેમના ઈન-વિટ્રો ફર્ટિલાઈઝેશન (IVF)ના ક્ષેત્રમાં યોગદાનને માન્યતા આપે છે. આપેલ બંને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ સતિષ અડીગાને ડૉ.સુભાષ મુખરજી પુરસ્કાર એનાયત કર્યો. આપેલ પૈકી એક પણ નહીં આ પુરસ્કાર સતિષ અડીગાને તેમના ઈન-વિટ્રો ફર્ટિલાઈઝેશન (IVF)ના ક્ષેત્રમાં યોગદાનને માન્યતા આપે છે. આપેલ બંને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ સતિષ અડીગાને ડૉ.સુભાષ મુખરજી પુરસ્કાર એનાયત કર્યો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP