કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) પદ્મ પુરસ્કારો એનાયત કરવાની શરૂઆત ક્યા વર્ષે થઈ હતી ? વર્ષ 1949 વર્ષ 1954 વર્ષ 1951 વર્ષ 1961 વર્ષ 1949 વર્ષ 1954 વર્ષ 1951 વર્ષ 1961 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ભારતનો પ્રથમ કોલ ટુ મિથેનોલ (CTM) પ્લાન્ટ ક્યા સ્થાપવામાં આવ્યો ? હૈદરાબાદ ચેન્નાઈ પુણે નોઈડા હૈદરાબાદ ચેન્નાઈ પુણે નોઈડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં કયા મંત્રાલયે ‘કોયલા દર્પણ’ પોર્ટલ લોન્ચ કર્યું ? નવી અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રાલય કોલસા મંત્રાલય ઊર્જા મંત્રાલય વિદ્યુત મંત્રાલય નવી અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રાલય કોલસા મંત્રાલય ઊર્જા મંત્રાલય વિદ્યુત મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) KSLV-II નૂરી રોકેટ ક્યા દેશ દ્વારા વિકસિત કરવામાં આવેલું લૉન્ચ વેહિકલ છે ? પાકિસ્તાન દક્ષિણ કોરિયા સાઉદી અરેબિયા ફિલિપાઈન્સ પાકિસ્તાન દક્ષિણ કોરિયા સાઉદી અરેબિયા ફિલિપાઈન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને આ પુરસ્કાર સતિષ અડીગાને તેમના ઈન-વિટ્રો ફર્ટિલાઇઝેશન (IVF)ના ક્ષેત્રમાં યોગદાનને માન્યતા આપે છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ સતિષ અડીગાને ડૉ.સુભાષ મુખરજી પુરસ્કાર એનાયત કર્યો. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને આ પુરસ્કાર સતિષ અડીગાને તેમના ઈન-વિટ્રો ફર્ટિલાઇઝેશન (IVF)ના ક્ષેત્રમાં યોગદાનને માન્યતા આપે છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ સતિષ અડીગાને ડૉ.સુભાષ મુખરજી પુરસ્કાર એનાયત કર્યો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘ખુંટકઠ્ઠી કાયદો’ ભારતના ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ સાથે સંબંધિત છે ? ઝારખંડ ત્રિપુરા ઓડિશા નાગાલેન્ડ ઝારખંડ ત્રિપુરા ઓડિશા નાગાલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP