કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના ક્યા ધાર્મિક સ્થળ નજીક સર્કિટ હાઉસનું ઉદ્ઘાટન કર્યું ?

પાવાગઢ
અંબાજી
પાલિતાણા
સોમનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
તાજેતરમાં ક્યા મંત્રાલયે 'ડિજિટલ ગવર્નમેન્ટ મિશન’ શરૂ કર્યું ?

પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય
નાણાં મંત્રાલય
ગૃહ મંત્રાલય
ઈલેક્ટ્રાનિક્સ અને IT મંત્રાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
તાજેતરમાં ક્યા દેશે જળવાયુ અને ઈકોસિસ્ટમ ઈમરજન્સી સામે લડવા નવુ બંધારણ રચવા માટે સંવિધાન કન્વેશનનું ગઠન કર્યુ ?

વેનેઝુએલા
ચિલી
નેધરલેન્ડ
ડેન્માર્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

આપેલ બંને
સિક્કિમ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટીના ઉપાધ્યક્ષ વિનોદ શર્માને વ્યક્તિગત શ્રેણી અંતર્ગત સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર 2022 એનાયત કરવામાં આવ્યો.
ગુજરાત ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (GIDM)ને સંસ્થાગત શ્રેણી અંતર્ગત સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર 2022 એનાયત કરવામાં આવ્યો.
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP