ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આખ્યાન’ કાવ્ય પ્રકાર સાથે કયા કવિનું નામ સંકળાયેલું છે ? શામળ અખો દયારામ પ્રેમાનંદ શામળ અખો દયારામ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હિંદમાતાને સંબોધન' કાવ્યમાં ખ્રિસ્તીઓ માટે કયો શબ્દ વપરાયો છે ? સંતાન જિન પારસી વિશ્વાસી સંતાન જિન પારસી વિશ્વાસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સંપૂર્ણ ગુજરાત સરકાર દ્વારા ચાલતી સાહિત્યિક સંસ્થા કઇ છે ? ગુજરાત સાહિત્ય અકાદમી ગુજરાત સાહિત્ય પરિષદ ગુજરાત વિદ્યાસભા પ્રેમાનંદ સાહિત્યસભા ગુજરાત સાહિત્ય અકાદમી ગુજરાત સાહિત્ય પરિષદ ગુજરાત વિદ્યાસભા પ્રેમાનંદ સાહિત્યસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ શામળના જન્મસ્થળ ગોમતીપુરને તેમના જન્મ સમયે કયા નામથી ઓળખવામાં આવતું હતું ? ગંગાપુર વેગણપુર આશાભીલપુર કર્ણપુર ગંગાપુર વેગણપુર આશાભીલપુર કર્ણપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાબુલીવાલા, પોસ્ટમાસ્તર કોની વાર્તાઓ છે ? કૃષ્ણલાલ શ્રીઘરાણી રવીન્દ્રનાથ ટાગોર પ્રેમજી પટેલ પ્રસાદ બ્રહ્મભટ્ટ કૃષ્ણલાલ શ્રીઘરાણી રવીન્દ્રનાથ ટાગોર પ્રેમજી પટેલ પ્રસાદ બ્રહ્મભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મુંબઈ ગુજરાતી નાટકમંડળીની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી ? ૨.વ.દેસાઈ બાપુલાલ નાયક રસીકલાલ પરીખ મધુ રાય ૨.વ.દેસાઈ બાપુલાલ નાયક રસીકલાલ પરીખ મધુ રાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP