Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ભારતની કઈ મહિલા જિમ્નાસ્ટે રિયો ઓલિમ્પિકમાં ક્વોલિફાઈ થઈ ઈતિહાસ રચ્યો હતો ?

દિપા કરમાકર
અરૂણિમા
સાક્ષી મલેક
પી.વી.સિંધુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
'હાઈસ્કૂલમાં' ગાંધીજી રચિત કયા પ્રકારની સાહિત્યરચના છે ?

લલિતનિબંધ
આત્મકથા ખંડ
પ્રવાસ વર્ણન
જીવનચરિત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
શરીરની આંતરીક રચનાનો અભ્યાસ કરતી જીવવિજ્ઞાનની શાખાને કયા નામથી ઓળખવામાં આવે છે ?

જીરોન્ટોલોજી
એનથ્રોપોલોજી
એક્સ-બાયોલોજી
એનાટોમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP