Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) કવિ ઉમાશંકર જોષીને કયા વર્ષમાં “જ્ઞાનપીઠ પુરસ્કાર" મળ્યો હતો ? 1988 1978 1968 1939 1988 1978 1968 1939 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ નરસિંહ મહેતા ઈ.સ.ની કઈ સદીમાં થઈ ગયા ? સોળમી બારમી પંદરમી ચૌદમી સોળમી બારમી પંદરમી ચૌદમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ½ ના અડધાને કેટલા વડે ગુણતા 1 આવે ? 2 ½ 4 ¼ 2 ½ 4 ¼ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ઊંટ કહે આ સભામાં વાંકા અંગવાળા ભૂંડા, ભૂતળમાં પશુઓ ને પક્ષીઓ અપાર છે. - આ પંક્તિનો છંદ ઓળખાવો. મનહર ચોપાઈ સવૈયા દોહરો મનહર ચોપાઈ સવૈયા દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) યોગના કેટલા અંગો છે ? પાંચ છ ચાર આઠ પાંચ છ ચાર આઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) નીચેના ઉદાહરણોમાંથી શિખરિણી છંદની પંક્તિ શોધો. ઊગે છે નભસૂર્ય ગાઢ જગના અંધાર સમા ઈન્દ્રપ્રસ્થ જેનો આજે વિચાર કરતા હતા છતાંય દિલ ચહે તન યુવાનની તાજગી મને બોલાવે ઓ ગિરિવર તણાં મોન શિખરો ઊગે છે નભસૂર્ય ગાઢ જગના અંધાર સમા ઈન્દ્રપ્રસ્થ જેનો આજે વિચાર કરતા હતા છતાંય દિલ ચહે તન યુવાનની તાજગી મને બોલાવે ઓ ગિરિવર તણાં મોન શિખરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP