Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) રવિ પાકનું વાવેતર કયા માસ દરમિયાન કરવામાં આવે છે ? જૂન - જૂલાઈ માર્ચ - એપ્રિલ સપ્ટેમ્બર - ઓક્ટોબર ઓક્ટોબર - ડિસેમ્બર જૂન - જૂલાઈ માર્ચ - એપ્રિલ સપ્ટેમ્બર - ઓક્ટોબર ઓક્ટોબર - ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) નવા ઉદ્યોગ શરૂ કરનાર સાહસિકોને મદદ માટે ભારત સરકાર દ્વારા કયું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ? સ્ટાર્ટ અપ ઇન્ડિયા મેક ઈન ઇન્ડિયા ડિજીટલ ઇન્ડિયા સ્ટાન્ડર્ડ ઇન્ડિયા સ્ટાર્ટ અપ ઇન્ડિયા મેક ઈન ઇન્ડિયા ડિજીટલ ઇન્ડિયા સ્ટાન્ડર્ડ ઇન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) નીચેનામાંથી કયા યંત્રની શોધ ભારતીય વૈજ્ઞાનિક જગદીશ ચંદ્ર બોઝે કરી હતી ? કેસ્કોગ્રાફ અભય દીવો થર્મોમીટર ટ્રાન્સફોર્મર કેસ્કોગ્રાફ અભય દીવો થર્મોમીટર ટ્રાન્સફોર્મર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) નીચેનામાંથી કઈ જોડણી સાચી છે ? પરિસ્થિતી પરીસ્થિતિ પરિસ્થિતિ પરીસ્થીતી પરિસ્થિતી પરીસ્થિતિ પરિસ્થિતિ પરીસ્થીતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) રાહીનું સ્થાન વર્ગમાં ઉપરથી 16 મું અને નીચેથી 24 મું છે, તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે ? 40 38 41 39 40 38 41 39 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ભારતનો પ્રથમ રાષ્ટ્રીય ઉઘાન અને અભ્યારણ્ય જે ઉતરાખંડમાં આવેલું છે, તેનું નામ શું ? નંદાદેવી ગોવિંદ ગંગોત્રી જીમ કોબેંટ નંદાદેવી ગોવિંદ ગંગોત્રી જીમ કોબેંટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP