Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) નીચેનામાંથી કયા યંત્રની શોધ ભારતીય વૈજ્ઞાનિક જગદીશ ચંદ્ર બોઝે કરી હતી ? કેસ્કોગ્રાફ ટ્રાન્સફોર્મર અભય દીવો થર્મોમીટર કેસ્કોગ્રાફ ટ્રાન્સફોર્મર અભય દીવો થર્મોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) નીચેનામાંથી કઈ જોડણી સાચી છે ? પરીસ્થીતી પરિસ્થિતી પરિસ્થિતિ પરીસ્થિતિ પરીસ્થીતી પરિસ્થિતી પરિસ્થિતિ પરીસ્થિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) સોયદોરો - શબ્દનો સમાસ ઓળખાવો. બહુવ્રીહિ સમાસ તત્પુરુષ સમાસ દ્વંદ્વ સમાસ કર્મધારય સમાસ બહુવ્રીહિ સમાસ તત્પુરુષ સમાસ દ્વંદ્વ સમાસ કર્મધારય સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ભારતની પ્રથમ નેરોગેજ રેલવે માર્ગ ક્યાં અને ક્યારે બાંધવામાં આવ્યો હતો ? ભરૂચ અને જંબુસર વચ્ચે ઇ.સ. 1853 માં ડભોઈ અને મીયાંગામ વચ્ચે ઇ.સ. 1862 માં અમદાવાદ અને સુરત વચ્ચે ઇ.સ. 1863 માં રાજપીપળા અને કોસંબા વચ્ચે ઇ.સ. 1872 માં ભરૂચ અને જંબુસર વચ્ચે ઇ.સ. 1853 માં ડભોઈ અને મીયાંગામ વચ્ચે ઇ.સ. 1862 માં અમદાવાદ અને સુરત વચ્ચે ઇ.સ. 1863 માં રાજપીપળા અને કોસંબા વચ્ચે ઇ.સ. 1872 માં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) Don’t enter the room ___ it is cleaned. if because until and if because until and ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'ગુજરાત મોરી મોરી રે' કાવ્યના કવિ કોણ ? ઉમાશંકર જોષી નાથાલાલ દવે સુન્દરમ્ નર્મદ ઉમાશંકર જોષી નાથાલાલ દવે સુન્દરમ્ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP