Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) નીચેના ઉદાહરણોમાંથી શિખરિણી છંદની પંક્તિ શોધો. ઊગે છે નભસૂર્ય ગાઢ જગના અંધાર સમા ઈન્દ્રપ્રસ્થ જેનો આજે વિચાર કરતા હતા છતાંય દિલ ચહે તન યુવાનની તાજગી મને બોલાવે ઓ ગિરિવર તણાં મોન શિખરો ઊગે છે નભસૂર્ય ગાઢ જગના અંધાર સમા ઈન્દ્રપ્રસ્થ જેનો આજે વિચાર કરતા હતા છતાંય દિલ ચહે તન યુવાનની તાજગી મને બોલાવે ઓ ગિરિવર તણાં મોન શિખરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) Let’s sing a song ___ ? don’t we are we shall we do we don’t we are we shall we do we ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) કવિ રમેશ પારેખનો જન્મ ક્યાં થયો હતો ? રાજકોટ ભાવનગર અમરેલી સુરત રાજકોટ ભાવનગર અમરેલી સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) રાહીનું સ્થાન વર્ગમાં ઉપરથી 16 મું અને નીચેથી 24 મું છે, તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે ? 40 38 39 41 40 38 39 41 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'ઉશનસ્' કોનું ઉપનામ છે ? રતિલાલ રૂપાવાળા મણિશંકર રત્નજી ભટ્ટ ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી નટવરલાલ કુબેરદાસ પંડ્યા રતિલાલ રૂપાવાળા મણિશંકર રત્નજી ભટ્ટ ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી નટવરલાલ કુબેરદાસ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ભારત સરકારના 'માનવ સંસાધન મંત્રાલય'ના કેબીનેટ મંત્રી કોણ છે ? સ્મૃતિ ઈરાની ડૉ. હર્ષવર્ધન રવિ શંકર પ્રસાદ પ્રકાશ જાવડેકર સ્મૃતિ ઈરાની ડૉ. હર્ષવર્ધન રવિ શંકર પ્રસાદ પ્રકાશ જાવડેકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP