Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) પ્રકાશવર્ષ શાનો એકમ છે ? દ્રવ્ય અંતર સમય પ્રકાશની ગતિ દ્રવ્ય અંતર સમય પ્રકાશની ગતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) કયા ગુજરાતી વકીલ લાલ કિલ્લાનો ઐતિહાસિક કેસ લડ્યા હતા ? ભુલાભાઈ દેસાઈ સરદાર પટેલ એચ. એમ. પટેલ શાંતિલાલ ઝવેરી ભુલાભાઈ દેસાઈ સરદાર પટેલ એચ. એમ. પટેલ શાંતિલાલ ઝવેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ, નહી તો ના બને આવું, કહી માતા ફરી રડી.' - પંક્તિ કલાપીના કયા કાવ્યમાંથી લેવામા આવી છે ? હૃદય ત્રિપુટી ગ્રામમાતા એક ઘા એનાં એ ગામડાં હૃદય ત્રિપુટી ગ્રામમાતા એક ઘા એનાં એ ગામડાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ? અમરેલી - મહાત્મા મૂળદાસની સમાધિ અંજાર - જેસલ તોરલની સમાધિ સતાધાર - આપા ગીગાની સમાધિ જૂનાગઢ - દાસી જીવણની સમાધિ અમરેલી - મહાત્મા મૂળદાસની સમાધિ અંજાર - જેસલ તોરલની સમાધિ સતાધાર - આપા ગીગાની સમાધિ જૂનાગઢ - દાસી જીવણની સમાધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) Change the voice - 'Everyone must pay taxes.' Everyone must be paid taxes Taxes must be paid by everyone Taxes must be paid to everyone Everyone must be pay taxes Everyone must be paid taxes Taxes must be paid by everyone Taxes must be paid to everyone Everyone must be pay taxes ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) Don’t write the answers ___ red ink. with by in from with by in from ANSWER DOWNLOAD GUJARATI MCQ APP