ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 26 જાન્યુઆરી 2001નો ભૂકંપ જાણે શિવનું તાંડવનૃત્ય ભાષા શાસ્ત્રમાં આ કયો અલંકાર છે ? ઉત્પ્રેક્ષા વ્યતિરેક ઉપમા અનન્વય ઉત્પ્રેક્ષા વ્યતિરેક ઉપમા અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'પાણીપોચું' એટલે ___ પાણી જેવું કોમળ કઠોર કમળ પાણી જેવું કોમળ કઠોર કમળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) એ મને વાંચવા આપશો ? સર્વનામનો પરિચય આપો. પુરુષવાચક સ્વવાચક સાપેક્ષ દર્શક પુરુષવાચક સ્વવાચક સાપેક્ષ દર્શક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કાસાર' શબ્દનો પર્યાયવાચી શબ્દ આપો. નદી દરિયો વરસાદ તળાવ નદી દરિયો વરસાદ તળાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ખૂબ અભિમાન આવી જવું' માટે કયો રૂઢિપ્રયોગ વાપરી શકાય ? પગ પાછા પડવા પગ ભારે થવો પગ ધરતી પર ન રહેવા પગ જમાવવો પગ પાછા પડવા પગ ભારે થવો પગ ધરતી પર ન રહેવા પગ જમાવવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પગથી લાત મારવી એ સારી ટેવ નથી. - રેખાંકિત પદમાં કઈ વિભક્તિ રહેલી છે ? પ્રથમા તૃતીયા પંચમી સપ્તમી પ્રથમા તૃતીયા પંચમી સપ્તમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP